Digital solutions for an ever-changing world

Register Your Team

Register Your Team

At Webyant Events and Entertainment , we help making your dreams into a reality with all the details, because we know in your dreams every details matter.

Registration Quota Full

આયોજકઃ

નવીન પરમાર
મો. ૯૮૯૮૨ ૩૭૨૩૭

જયંતિ સોલંકી
મો. ૯૯૭૪૫ ૩૭૯૩૮

ભરત ગેલોત
મો. ૯૮૨૪૯ ૪૮૩૫૭

ભાવેશ ગેલોત
મો. ૯૯૨૪૬ ૬૫૭୦૬

નિયમો

1. આ ટુર્નામેન્ટમાં કોઈપણ નિયમો માં આયોજક દ્વારા ફેરફાર કરી શકાશે.
2. આ ટુર્નામેન્ટમાં તા. 23 ફેબ્રુઆરી શુક્રવારથી 25 ફેબ્રુઆરી રવિવાર રોજ માલગઢ, ડીસા ખાતે રમવાડવામાં આવશે.
3. આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફોર્મ પરત સ્વીકારવાની છેલ્લી તા.15/02/2018 રહેશે.
4. એન્ટ્રી ફોર્મમાં અધૂરી વિગતતો હશે તો ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
5. આ ટુર્નામેન્ટમાં સમસ્ત માળી જ્ઞાતિના ખેલાડી ભાગ લઇ શકશે. જો કોઈ ટીમમાં બીજી જ્ઞાતિના ખેલાડી રમાડવામાં આવશે તો તે ટીમને
ડિસકોલિફાય કરવામાં આવશે.
6. બધાજ ખેલાડીઓ પોતાનું ઓરિજિનલ આઈડી પ્રૂફ સાથે રાખવાનું થશે.
7. ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી 3100 /- ભરવાના રહેશે, ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટે ઓનલાઇન/ઑફ્લાઈન ફોર્મ ભરવાનું રહેશે
8. આ ટુર્નામેન્ટમાં એકસરખા ડ્રેશ માન્ય રહેશે અન્યથા તે ખેલાડી મેચમાં રમી શકશે નહિ.
9. આ ટુર્નામેન્ટમાં નોકઆઉટ મેચ 10 (દસ) ઓવર રહેશે. એક ખેલાડી વધુમાં વધુ 2(બે ) ઓવર ફેંકી શકશે.
10. આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ મેચ 12 (બાર) ઓવર રહેશે. બે ખેલાડી 3 ત્રણ ઓવર ફેંકી શકશે.
11. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ 14 (ચૌદ) ઓવર રહેશે. એક ખેલાડી વધુમાં વધુ 3(ત્રણ) ઓવર ફેંકી શકશે.
12. આ ટુર્નામેન્ટમાં 3 (ત્રણ) ઓવરનો પાવર પ્લે રહેશ. જેમાં બે ખેલાડી જ 30 યાર્ડ બહાર રહી શકશે.
13. ત્રણ ઓવર પાવર પ્લે પછી ફક્ત પાંચ ખેલાડી બાઉન્ડરી ઉપર રાખી શકાશે તથા વિકેટ કીપર અને બોલરને બાદ કરતા લેડગસાઇડમાં 5 (પાંચ)થી વધુ ખેલાડી રાખી શકાશે નહિ.
14. કોઈ પણ બેસ્ટમેનને રનર્સ આપવામાં આવશે નહિ.
15. ફોર્મ અંદર જે ખેલાડીના નામ હશે તે ખેલાડી રમી શકશે તથા 15-02-2018 પછી ફોર્મમાં કોઈ પણ ખેલાડીના નામ ઉમેરવામાં આવશે નહિ.
16. આ ટુર્નામેન્ટમાં મેચ ની બન્ને ઇનિંગ નવા બોલથી બોલથી રમાડવામાં આવશે.
17.કોઈપણ મે માં ટાઈ થશે તો પ્રથમ 6 (છ) ઓવર રનરેટ માન્ય રહેશે.
18. કોઈપણ ટીમે મેચના સમય કરતા મેદાન પર 20 મિનિટ પહેલા હાજર રહેવું.
19. કોઈપણ ટીમ 10 (દસ) મિનિટ મોડી આવનારને ડિસક્વોલિફાયડ જાહેર કરવામાં આવશે.
20. આ ટુર્નામેન્ટમાં પ્રથમ દાવ દેનાર ટીમને 45 મિનિટમાં દસ ઓવર કરવાની રહેશે અને જો 45 મિનિટમાં 10 ઓવર ના ફેંકાય તો બીજા દાવમાં તેની ઓવર કાપી નાખવામાં આવશે અને ટારગેટ તે જ રહેશે.
21. ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી તા.15/02/2018 સુધી નહિ ભરવામાં આવશે તો ફોર્મ રદ કરવામાં આવશે.